ગુજરાત નું ગુજરાતી જ તથ્ય, જય હિંદ માં??

ગુજરાત નું ગુજરાતી “તથ્ય” પુસ્તક અને આલય રૂપમાં…

વાંચે ગુજરાત અભિયાન સારું, પણ લાયબ્રેરી ની બાબત માં ઉણપ ની સાથે વાચન સામગ્રી ની તકેદારી ની પણ ઉણપ…

એક રેફ્રેન્સ મુજબ ગુજરાત ની હંસા મહેતા લાયબ્રેરી વડોદરાની દેશ માં સાતમા સ્થાને છે, જુઓ લીન્ક

https://www.indiatoday.in/education-today/gk-current-affairs/story/libraries-of-india-330775-2016-07-22

વાર્તા વિશ્વ સિવાય સાતત્ય માં ઘણી સત્ય ગહન બાબત ના આકલન ની વૈવિધ્ય પૂર્ણ બાબત નો આલેખ ઉપલબ્ધ નથી હોતો…

ધાર્મિક સાહિત્ય પણ હિન્દુ ધર્મ નું વિશેષ એવું શા માટે???

વિવિધ ભાષા ના પુસ્તકો નો પણ અભાવ જ છે… અને ભારત લોકતાંત્રિક દેશ છે પણ રાજસ્થાની, પંજાબી, આસામી, તમિલ, કન્નડ, તેલુગુ, બંગાળી ભાષા ના પુસ્તકો પણ જિલ્લા કક્ષાની લાયબ્રેરી માં નથી… હોવવા જોઈએ ને????

દોમ દોમ સાહ્યબી વાળા ગુજરાત માં પુસ્તકાલય ની સરકારની ગ્રાન્ટ થી વસતા પુસ્તકો માં પણ હરકિસન, કનું ભગદેવ, શર્મા, અડાલજા, અશ્વિની, ધ્રુવ ભટ્ટ, તારક મહેતા, ઓઝા, અને ઘણાં જુના લેખકો ના જ જુના ને જૂના પુસ્તકો ને ફરી ને ફરી ખરીદી લાયબ્રેરી માં મૂકવા કરતા નવા લેખકો ના વિવિધ ચાલુ સાલ ના બેસ્ટ સેલિંગ ખરીદવા વધુ સારા… પણ થતું નથી એવું… હજી અમદાવાદ જિલ્લા કક્ષાની લાયબ્રેરી માં 2019 ના પુસ્તકો વસ્ત્રાપુર માં દેખાતા નથી તો 2021, 2022 ના તો ક્યારે આવશે????

જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા

Leave a comment

Design a site like this with WordPress.com
Get started